મને કોઈ કામ કરવું ગમતું નથી.
મને રાંધવાનું નથી આવડતુ.
મને ઊંઘવાનું બહુ ગમે.
મને રખડવું બહુ ગમે.
મને પાણી પુરી બહુજ ભાવે.
મને નવાં કપડાં પહેરવાનું ગમે.
મને ફીલ્મ જોવાનું બહુ ગમે.
મને શોપિંગ બહુ ગમે.
મને મોબાઈલ ચેટ ગમે.
મને દોસ્તો જોડે મજાક ગમે.
મને કોઉ આવડત નથી માત્ર મોજ કરવી ગમે.
હું ખૂબ જ સુંદર છું.
જે કોઈ મારી સાથે ચાલે તે નસીબદાર કહેવાય.
બોલો મને કોણ મેરેજ માટે હા કહેશે?
(આજની આધુનિક યુવતીની લાઈફ સ્ટાઇલ )
- वात्त्सल्य