जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥
(भगवद्गीता, २-२७)।
ભાવાર્થ -- જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે અને જે મૃત્યુ પામે છે એનો જન્મ પણ નિશ્ચિત છે. તો પછી, જે નિશ્ચિત છે, અ-નિવાર્ય છે એનાં (હે અર્જુન,) તારે શોક કે ચિંતા ન કરવાં જોઇએ.
🙏શુભ બૃહસ્પતિવાર! 🙏