રાધા ખુશ છે કે,😘 શ્યામ ના હૃદય ❤️માં ક્યાંક તો,એનું સ્થાન છે.... રુક્મિણી ખુશ છે કે ગમે તેટલી રાધા ચાહે શ્યામ ને.😔..પણ , શ્યામ ની બાજુ માં એનુ પટરાણી તરીકે સ્થાન તો છે.😍...
શ્યામ ખુશ છે કે,એક હદય ❤️માં અને એક પાસે છે....
પણ
બંને ના હૃદય માં શ્યામ નું જ માત્ર સ્થાન તો છે....🥰
-Anurag Basu