"કારીગર છો તું"
સુંદર કારીગર છો તું,
અદભૂત કારીગર છો તું..
ભૂમિ બનાવનાર છો તું,
સુંદર કારીગર છો તું,
અન્ન આપનાર ભૂમિ છો તું,
સુંદર કારીગર છો તું,
પાણી બનાવનાર છો તું,
સુંદર કારીગર છો તું,
તરસ છીપાવનાર પાણી છો તું,
સુંદર કારીગર છો તું,
પ્રકાશ બનાવનાર છો તું,
સુંદર કારીગર છો તું,
અજવાળુ આપનાર પ્રકાશ છો તું,
સુંદર કારીગર છો તું,
આકાશ બનાવનાર છો તું,
સુંદર કારીગર છો તું,
વિશ્વને સમાવનાર આકાશ છો તું,
સુંદર કારીગર છો તું,
વાયુને બનાવનાર છો તું,
સુંદર કારીગર છો તું,
જીવન આપનાર વાયુ છો તું
સુંદર કારીગર છો તું,
સુંદર કારીગર છો તું,
અદભૂત કારીગર છો તુ..
મનોજ નાવડીયા