પરસ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવાના આંધળા શોખમાં, પોતાના પરિવારને ભૂલેલો પ્રમોદ.
પતિ પ્રેમથી વંચિત, પ્રમોદની પત્ની, વીણાબહેન.....
વીણાબહેનની આ દુઃખદ, અને મુરઝાતી જિંદગીને, હુંફ અને હિંમત આપતી, પ્રમોદ અને વીણાબહેનની દીકરી પૂજા.
વાચક મિત્રો, મારી આ વાર્તા જો હજી સુધી તમે વાંચી ના હોય, અને જો તમને પારિવારિક અને લાગણીથી તરબતર વાર્તા વાંચવાનો શોખ હોય, તો આ વાર્તા તમને અવશ્ય ગમશે.
બિલકુલ ફિલ્મી રીતે લખેલ મારી આ કાલ્પનિક વાર્તા " અધૂરી પૂજા " નો છેલ્લો ભાગ, ટુંક સમયમાં પબ્લિશ થવાનો છે, ને એ છેલ્લો ભાગ કદાચ, આપના માટે પૂરી જિંદગીનું સંભારણું બની રહેશે, ને
પૂજાનું એ પાત્ર તમે ભૂલી નહીં શકો.
તો મારી વિનંતી છે કે, આગળના ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લેવા.
ને હા, વાચક મિત્રો, તમારો અભિપ્રાય જરૂરથી આપશો.
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1