सद्भिरेव सहासीत,
सद्भि: कुर्वीत संगतिम्।
सद्भिर्विवादं मैत्रीं च,
नासद्भि: किंचिदाचरेत्॥
ભાવાર્થ -- સારા માણસો સાથે ઊઠો બેસો, એમની સાથે કાર્યોમાં જોડાવ, દોસ્તી કરો, અરે વાદવિવાદમાં બાખડી પડો, પરંતુ નઠારાની સાથે કોઇ પણ જાતનો વ્યવહાર કરશો નહીં.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏