" જ્ઞાનથી મોટું કોઈ ઘરેણું નથી "
" વિધ્યાથી મોટી કોઈ વીંટી નથી "
" પુસ્તકથી મોંઘી કોઈ પાયલ નથી " ને
" ડિગ્રીથી અમૂલ્ય કોઈ દાગીના નથી "
જેમ મણકો શોભે માળાએ, તેમ દીકરી શોભે શાળાએ
મારી દૃષ્ટિએ,
સૃષ્ટિમાં દીકરીનું મહત્વ, એ સમજાવવાની વાતજ નથી, એતો સમજવાની, માનવાની, ને દીકરીનો આદર સત્કાર કરવાની ઉપરવાળાની અમૂલ્ય ભેટ અને આશીર્વાદ છે.
એક નમ્ર વિનંતી,
લાઈક કે સબસ્ક્રાઈબ કરો ના કરો, સેર જરૂરથી કરશો.
વાચક મિત્રો, મારી આ રચના નિહાળો યુટ્યુબ પર
https://youtu.be/r5SDdjwmjLU