સપના
સપના જોવા ખરાબ નથી
પણ સુનહરા સપના જોયિસ તો પૂરો કયાં થી થાય.
સપના નાં મહલ તો રેટ ની બની હોયેછે હો .
આ તો તરત જ
બગડી જાયછે .
મન ટૂટે છે સપના સુનહરા સપના ની કલ્પના મા.
તો ધરાતલ પર રહ્યું હોય તો સપના નાં મહલ ટૂંટેજ નહી .
કોઈ ગળતી હોય તો બતાવજો
કોશિશ છે નાની નાની.
-Anita Sinha