પારિવારિક હોય કે વ્યવસાયીક, સબંધો સાચવવાની સરળ રીત
કોઈપણ વ્યક્તિને કંઈપણ બોલ્યા, કે સાંભળ્યા વગર,
સૌ પ્રથમ એકબીજાના મનને,
એકબીજાની ભાવનાઓને અને
એકબીજાની ક્ષમતાને પારખવી અત્યંત જરૂરી છે, પછી
ક્યારેય, અણબનાવ કે મનદુઃખ નહીં થાય.
આવીજ રચના બે લાઈનમાં, યૂટ્યુબ શોર્ટ્સ
https://youtube.com/shorts/8DSIr72Dsgg?feature=share