જો આપણે આપણી થાપણ સાચવવા, સારામાંસારી બેંક અને લોકર ચેક કરીએ છીએ,
તો
જેના પણ ઘરે, પારકી થાપણ આપતા પહેલા,
ઉપરવાળાએ કેટલી તપાસ કરી ને, કેટલા વિશ્વાસથી આપી હશે ?
મારી આ રચના, જૂઓ યુટ્યુબ પર
વાચક મિત્રો, એક વિનંતી,
સબસ્ક્રાઈબ કરવું ના કરવું આપની મરજી, બાકી સેર જરૂરથી કરશો.
https://youtu.be/r5SDdjwmjLU