Gujarati Quote in Folk by वात्सल्य

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોર શો મલ્હાર તવ જયાં ઢેલ રણકાર !
થનગનાટ થન થન મન મોર શું મલકંત !
રીમઝીમ વરસ વરસ ગરજ ઘનઘોર વરસ,
હરિયાળી ધરા પર ઘૂઘર બાંધી તાલ ધડકંત.
ખળખળ નાદ જળ નૃત્ય કલકલ કામિની !
મટકી સંગ નાર પાયલ ઠુંમક ઠુંમક ચલંત.
ધન્ય ધરા આ પુણ્ય ધરા પાટણ નગરી !
મીત મોર ચિત્ત ચોર,ચારુ હાસ્યા ચુલબુલી.
વાણી વાત્ત્સલ્ય વૈરાગી મંગળ ગાન કરે !
પિયા પિયા રટણ કરતી હૈયે ના હામ ધરે.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )

Gujarati Folk by वात्सल्य : 111768398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now