Gujarati Quote in Poem by ડો. માધવી ઠાકર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - તું દેખાઈ આવે

આખોના બધં દરવાજામાં તું દેખાઈ આવે
બનતી તારી છબીથી મને તારી યાદ આવે

જીવાતી એ દુનીયા હવે જીદંગી જેવી લાગે
બેરંગ થઈને રગં આપતી આપણી દુનીયા લાગે

વહેતી આસુંઓની ધારા મને હવે શાંત લાગે
કિનારો ના મળવાની આસમાં એ પણ સુકાતી લાગે

ઘણુંબધું કહેવા છતા જીવનની એ ક્ષણ મૌન લાગે
પ્રેમભરી દુનીયા હવે પ્રેમની પરીક્ષા કરતી લાગે .

- ડો . માધવી ઠાકર ✍️

Gujarati Poem by ડો. માધવી ઠાકર : 111768264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now