મારામાં સદાય જ્ઞાનનું સિંચન કરતા એવા
હે મારા ગુરુજી,
હું તમારો આજીવન ઋણી છું.
જીવનમાં આપણે કેટલા લોકોના ઋણથી બંધાયેલા છીએ,
ને
એમાં સહેજ પણ ચૂક કર્યાં વગર, આપણે કોનું-કોનું ઋણ અદા કરવુંજ રહ્યું,
એ વિષયને લઈને, મારી આ રચના નિહાળો યુટ્યુબ પર
- હું કોણ - હું ઋણી છું -
આભાર
https://youtu.be/Mwr1KdtEY6g