गुणं पृच्छस्व मा रुपम्,
शीलं पृच्छस्व मा कुलम् ।
सिद्धिं पृच्छस्व मा विद्याम्,
भोगं पृच्छस्व मा धनम्॥
(सूक्तिमाला ६८)।
ભાવાર્થ -- (વ્યક્તિની) સુંદરતા નહીં પણ સદગુણો પૂછો; કુળ નહીં પણ ચરિત્ર વિષે જાણો; ભણતર નહીં પણ જીવનમાં શું મેળવ્યું છે એ ગણતર ની માહિતી મેળવો. માંગવું જ હોય તો સંતોષ માંગો, ધન દોલત નહીં.
🙏શુભ શુક્રોદય! 🙏