પોતાની આખી જિંદગી જેણે,
પોતાના પરિવારની જવાબદારીઓ માટે,
પોતાની કોઈ વ્યક્તિ માટે,
કે પછી,
બાપદાદાના ધંધારોજગારને, આગળ વધારવામાં કાઢી હોય
તેવા લોકો,
ભલે સફળ જિંદગી જીવ્યા હોય,
છતાં, ક્યાંક ને ક્યાંક
ક્યારેક એકાંતમાં, સ્વયંમ સાથે ને દિલના ખૂણે ખાંચરે, થોડી ઘણી, આ તકરાર ને આ ભાવ તો, અનુભવ્યોજ હશે.
મારી હમણાજ શરૂ કરેલ યુટ્યુબ ચેનલ પર મૂકેલ મારી આ એક રચના.
શૈલેષ જોષી
જૂઓ યુટયુબ શોર્ટ્સ
https://youtu.be/h4yhKQAQRzk