Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાખો ધીરજ તો કોઈ રસ્તો મળશે.
હમસફર ત્યાં તો કોઈ હસતો મળશે.

ના બનો નાહિંમત કર્મ કરતા રહો,
વિજય લૈને હાથ ગુલદસ્તો મળશે.

સમસ્યાની સાથે જન્મે સામાધાન,
ઉકેલ અણધાર્યો અમસ્તો મળશે.

અચળ મનોબળને કોણ ડરાવનારું,
એકાદ પુરોગામી ત્યાં વસતો મળશે.

આવનારો સમય છે તમારો યાદ રાખો,
સંકટથી પણ દુન્વયી શિરસ્તો મળશે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111767008
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now