આખી જિંદગી જાણે, એમનેમજ જીવાઈ ગઈ
આ દુનિયામાં મારી, ક્યાંય જરાય કદર ના થઈ
આ રચના, એવા શૂરવીરો માટે, કે જેઓ
ખુશી ખુશી, પોતાના સપનાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓને બાજુ પર રાખી, સતત પોતાની જવાબદારઓ નિભાવે છે, ને તેની સામે....?
પરંતુ, જીવનભર એમનું જીવનધ્યેય, એમનું જીવનલક્ષ્ય આજ નીસ્વાર્થ જવાબદારીઓ પરિપૂર્ણ કરવાનું હોય છે, ને તેઓ એમના લક્ષ્યને બખૂબી હાસિલ કરી લે છે.
ને એમાંજ એમની જીત અને ખુશી હોય છે.
બાકી એમને બદલામાં, કંઇજ જોઈતું હોતું નથી.
" કદર "
મારી આ રચના નિહાળો યુટ્યુબ પર
https://youtu.be/h4yhKQAQRzk