એની કાલ સુધારવા, સારાની એ આજ બગાડે
દિવસે ઊંઘે પોતે ને, પાછો સારાની એ રાત બગાડે
એનું જીવન ફિક્ષ ડિપોઝિટ, સારાનું જીવન જાણે દેવું છે
હે પ્રભુ,
મારે કંઈ લેવું નથી, પણ કહેવું છે.
સારા માણસો પર, નરસા માણસોની થતી અસર, રજૂ કરતી મારી આ રચના, નિહાળો યુટ્યુબ પર
https://youtu.be/BcDiVIAYrQY