દોડતો ને ઘૂંટાતો રહ્યો છે એ, સતત આખી જિંદગી
હાશ કે આરામની, એક પણ ક્ષણ એને નથી મળી
ને આરામથી ગયા છે એ,
એવુ હવે ઘરના લોકોને કહે છે,
એમને મરવામાં જરાય તકલીફ નથી પડી.
" બેસણું "
એક મૌન હકીકત
યુટ્યુબ પર નિહાળો, બેસણું - એક મૌન હકીકત
https://youtu.be/1wFpS3lrdSs