ગમે તેટલી જાહોજલાલી હોય,
પરંતુ
નિશ્ચિત પણે, દરેકની જિંદગીમાં એક પડાવ એવો આવે છે કે, એ સમયે
પૈસો કે પ્રોપર્ટી કરતાંય, વધારે કોઈ સાથીની જરૂર મહેસુસ થાય છે, દિલની વાત સાંભળવાવાળુ કોઈ જોઈએ.
સંબંધો પરની આવીજ એક રચના, નિહાળો યુટ્યુબ પર
" હાથના કર્યા હૈયે વાગ્યા "
https://youtu.be/lv0PEekGiuA