Gujarati Quote in Blog by Dakshesh Inamdar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા આપણી નિરાળી કળીયુગમાં પણ અનોખી કહાની.
પરચા સંકેત સાથે ચમત્કારની સાચી કહું હું મિલનની કહાની.

થશે સર્વને ભરોસો ભાગ્ય કેવું પલટે જુઓ સાક્ષાત આ કહાની.
નથી કોઈ છલાવો ના કોઈ જાદુટોણા માનો અમારી સાચી કહાની.

ઇચ્છાધારી આત્માનાં સંયોગની સમજો કોઈ યોનિની અનેરી કહાની.
માંગ્યું આપ્યું માઁ એ ફરી મેળવ્યા બે જીવોની પ્રેમભરી સત્ય કહાની.

બહુ સમજાવ્યા રોક્યા છતાં નીકળી પડ્યા પ્રેમપંથે બે જીવની કહાની.
કરી દીધાં દિલ એકમેકને સમર્પિત સાંભળી લો આ કુદરતની કહાની.

સ્તવન અને સ્તુતિનાં સબંધનું રહસ્ય ખૂલી ગયું...પણ હવે શું? આશા કે કુટુંબીઓ એનો સ્વીકાર કરશે? સ્તવન આશાનાં સંબંધમાં કોઈ અડચણ આવશે? વાંચો રસપ્રચુર નવલકથા *લવ બાઇટ્સ* માતૃભારતીના ઉત્કૃષ્ટ મંચ ઉપર...
https://www.matrubharti.com/novels/24865/love-bytes-by-dakshesh-inamdar

Gujarati Blog by Dakshesh Inamdar : 111765149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now