" જૂનો અને જાણીતો સુવિચાર "
√ આપણે એક વેંત નમિશું, તો
સામેવાળો એક હાથ નમશે.
ને આ વાત સો ટકા સાચી પણ છે.
* ને લગભગ આપણે બધાજ, એક હાથ નમવા પણ તૈયાર છીએ, પરંતુ...
* આપણે રાહ જોઈએ છીએ માત્ર, કોઈ એક વેંત નમવાવાળી વ્યક્તિની
ને હકીકતમાં જરૂર છે માત્ર,
આપણા થકી, સામેથી, એક વેંત નમવાની શરૂઆત કરવાની,
હા, પણ એ એક વેંત નમતા પહેલા,
આપણે એક વેંત ક્યાં નમવું ???
એ જાણી લેવું અત્યંત જરૂરી છે.
આવોજ ભાવ દર્શાવતી મારી આ રચના, યુટયુબ પર
https://youtu.be/teAtAnVBlPQ