"મોટી માયા જાળ"
આ વિશ્વમાં મનુષ્ય પોતાનાં હકનું છે એમ કહીને કે કરીને પોતનું કરે છે, આ જમીન મારી, આ બંગલો-મકાન મારું, આ કાર્ય મારું, આ પરિવાર મારું, અને આવું ઘણું બધુ...
પણ અંતે તેનું કઈ જ નથી હોતું.. બસ આ માયા જાળમા ફસાઇને તેનો અંત થઈ જાય છે..
મનોજ નાવડીયા