ગુજરાતી કહેવત સંપુટ.
૧) શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
પણ દુઃખમાં સાથ નિભાવે, તે લાખોમાં એક.
૨) મિત્ર ઐસા કીજિયે જો ઢાલ સરીખા હોય,
સુખમેં પીછે પડા રહે દુઃખમેં આગે હોય.
૩) મારો બાળસ્નેહી સુદામો રે,
હું દુખિયાનો વિસામો રે...
હું જે ભોગવું રાજ્યાસન રે
તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે’