Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિવારમાં,
એકબીજા પ્રત્યેનો પ્રેમ,
એકબીજા પ્રત્યે રાખેલ લાગણી,
કપરા સમયમાં આપેલ હુંફ, અને હિંમત ને
સાથે વિતાવેલ સુખ-દુઃખનો સમય, એજ સાચી અને અણમોલ જિંદગી,
બાકી, વાદવિવાદ, દેખાદેખી કે ભેદભાવ રાખનાર ગમે તેટલું કરે, છેવટે
થાકવાનો, પછતાવાનો ને ભોગવવાનો વારો એનો એકલાનોજ આવે છે.
અંધ એ નથી, જેને આંખો નથી, અંધ એ છે, જે સમયે આંખ ના ખોલે.

આવોજ ભાવ, અને સંબંધોનું મહત્વ ધરાવતી, મારી આ રચના
" બેસણું "
એક મૌન હકીકત
યુટ્યુબ પર

https://youtu.be/1wFpS3lrdSs

Gujarati Motivational by Shailesh Joshi : 111764634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now