Pruthvi Gohel લિખિત વાર્તા "અધૂરપ. - ૨૨" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19920261/adhurap-22
જોને આજ ગજબની કસ્મકશ થઈ રહી છે,
શું અધૂરપ પૂર્ણ થશે? એ વિચારે પ્રીત તરફડી રહી છે..
વાર્તામાં આવનાર બદલાવ શું દરેક સભ્યો સ્વીકારી શકશે? અને કેવો છે દરેકનો પ્રતિભાવ જાણવા વાંચો... અધૂરપ - ૨૨
ક્યાં કઈ ખબર છે કોઈને કેમ પ્રીત બંધાય રહી છે,
દોસ્ત! બધું જ અકબંધ છે છતાં ઉમીદ ડોકાઈ રહી છે.
Happy Dev Diwali to all...🙏🏻🙏🏻