વકતની સાથોસાથ ખુદને સાચવી લઉ છું,
વિખેરાયેલ વકતને સમેટી જીવી લઉ છું,
હતું, છે, અને થશે જ જે થવાનું એ સત્ય અપનાવી લઉ છું,
હસતા ચહેરા પાછળ આંસુ છુપાવી લઉ છું,
પૂછે જો ઈશ આખરી ઈચ્છા મારી..
દોસ્ત! મૃત્યુ પહેલા એકવાર દીદાર તારો માંગી લઉ છું.
-Falguni Dost