સમગ્ર જીવન દરમિયાન,
આપણા આરંભ થી અંત સુધી, આપણને સાચા રસ્તે વાળતા, પ્રેમ અને હિંમત આપતા, ને આપણી કાળજી રાખતા, એ મહાન વ્યક્તિઓ માટે, અતિ આવશ્યક, ને દિલથી, કરવા જેવી એક પ્રાથના
મારી યૂટ્યુબ ચેનલ પર
માતૃભારતી પરિવારના તમામ વાચકો, આ મારો નવો પ્રયાસ છે.
https://youtu.be/Mwr1KdtEY6g