Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બાળપણ આટલું ગરીબ ક્યારેય ન હતું*

કેટ કેટલું ગુમાવ્યું છે અત્યારના બાળકોએ..

Video ગેઇમસે રમાતો છીનવી લીધી
English Medium ની સ્કૂલોએ સંસ્કાર છીનવી લીધા
Mobile અને કમ્પ્યુટરએ વિસ્મય છીનવી લીધું
મા working woman બની ગઈ અને બાળકોએ માનો પ્રેમ ગુમાવ્યો.
Swegy અને Zometo થી healthy food ગુમાવ્યું.

હાલરડાં, બાળગીતો, આરતી અને પ્રાર્થના ખોયા..

Single child concept ના craze ને કારણે ભાઈ અને બહેનનો પ્રેમ ખોયો..

અને ખાસ તો સૈયુક્ત કુટુંબ તૂટવાને કારણે દાદા-દાદી નો અઢળક પ્રેમ અને વાર્તાઓ ખોઇ

List ઘણું મોટું છે.. ક્યાંક morden બનવાની હોડમા આપણે બાળપણ છીનવી લીધું છે.

Happy Chldren's Day.

Priten Shah

Gujarati Motivational by Priten K Shah : 111763650
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now