Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જમાનો બદલાયો છે, એ વાત સાચી, પરંતુ.....
ભલે વધારે નહી તો, માત્ર આપણાથી બનતું,
એટલું તો આપણે કરી શકીએ ને ?
ભલે બધા સાથે નહી, પરંતુ.....
આપણે અમુક સંબંધો તો સારી રીતે નિભાવી શકીએ ને ?
બસ મારી આ રચનામાં આવુજ કંઈક કહેવાનો વિચાર, મે એમ સમજીને કર્યો છે, કે.....
મારા આ પ્રયત્નથી, બે પાંચ લોકોના જીવનમાં પણ, જો થોડોઘણો પણ બદલાવ આવે, તો મારી આ કોશિશ એળે નહીં જાય.

https://youtu.be/teAtAnVBlPQ

Gujarati Motivational by Shailesh Joshi : 111763063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now