ગુજરાત એટલે
દારૂ કરતા ચા અને માવા નો નશો છે
એપલ નો ફોન હોય ને એમાં મહાદેવ , માતાજી ની રિંગ ટોન હોય
દિલદારી અને દાતારી તથા ભાઈબંધો માટે જીવ આપનારા
એ તારાથી થાય એ કરી લે ..open ધમકી આપનારા
ભોજન ખાવા અને ખવનારા માં એક નંબર
જ્યાં ખમણ અને મુખવાસ પછી જ જમણવાર પૂરો થાય
1/3