પોતાના માટે તો બધાય જીવે, પોતાના લોકો માટે ય બધાય જીવે કંઈ નવાઈ નહીં,
હંમેશા બીજા માટે જીવો, પારકાને પોતાના માનો, પોતાના બનાવો,
નફરતોની વચ્ચે પ્રેમનો દીપક જળાવો , કોઈને ન ગમો તો પણ સાચી સલાહ આપો,
કયારેય ભુલથી પણ કોઈનું ખોટું નથાય કાળજી રાખો,
ઓમ શાંતિ, ખુશ છું મારા કર્મ થી, જીવન થી, કોઈએ તકલીફ આપી તેને પણ ક્ષમા કર્યું,