હૈયા ના હરખ નું બાંધ્યું છે તોરણ બારણે
"પ્રેમ" ના રંગો થી સજાવી છે રંગોળી આંગણે
"હર્ષ" ને ઉલ્લાસ ભર્યા ફૂટે છે ફટાકડા
"હેત" થી દીપાવ્યા છે દીવડા
લાગણી ની મીઠી ચાસણી માં બનાવ્યા છે પકવાન
સંબંધો ની "ધાની" ખુશ્બુ બોલાવે છે પધારો મેહમાન
જોવુ તમારી રાહ, મારી તો આ એકજ ટેવ
ભાવ ભર્યું આમંત્રણ છે પધારો ને" દેવ"
સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ ની "હેલી" વરસે
પારેખ પરિવાર ની શુભકામનાઓ તમને
આ દીવાલી ને નૂતન વર્ષે.
-Parag Parekh