નવા વર્ષમાં તને ખુશીઓ નો
ખજાનો મળે.....
તુ માંગે ને તને મન મિત મળે.......
હર સપનાઓ તારા સાકાર થાય,
હસતુ ખેલતુ રહે આપણું જીવન,
તારા મન મંદિરમાં મને પ્રિતના
પુજારી તરીકે નુ સ્થાન સદા રહે....
સુખ દુઃખ ના સાથી બની ને જીવનભર આપણ ને એક
બીજાનો શ્વાસ નો સાથ મળે.......
નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ 💐💐💐💐💐💐💐🍫🍫🍫🍫🍫🍫