દીપોત્સવીપર્વની શુભેચ્છાઓ
દિવાળીનો પાવન પર્વ પર
આપને અને આપના પરિવાર ને
“સુખ, ધન, ધાન્ય, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
દરેકનું નવું વર્ષ અનેરી ખુશીઓની સ્વાગત લઈને આવે અને હંમેશા જીવનમાં પ્રગતિ કરી ક્ષણ આવે.એવા નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન
🙏 * શુભ દિપાવલી* 🙏
ભાનુબેન બી પ્રજાપતિ
-Bhanuben Prajapati