પાવન પર્વે પ્રભુ શ્રી રામચંદ્ર તમારા આંગણે પધારશે.
આંગણીયે અજવાળાં પાથરવા દિપ પ્રગટાવી ને રાખશો.
માં લક્ષ્મીજી કુમકુમ પગલે આવી ભંડાર ભરશે.
દુખડા હરે હરિ આપનાં, જીવનમાં સુખ સમૃદ્ધિને શાંતી આપશે.
કહે નર મનાવો તહેવાર ભાવથી , મીઠાં થજો સવયા મીઠાઈ થી.
બની શકે જો આપથી પડોશમાં દિન દુઃખિયા ઘરે એક ખુશી નો દિપ પ્રગટાવજો.
શુભ દિપાવલી
નારાણજી જાડેજા
નર