તૈમુર જેવું બાળપણ, આર્યન જેવી જવાની અને અનુપ જલોટા જેવો બુઢાપો મળે।
અંબાણી ઉછીના માગવા આવે એટલી સંપતિ મળે. મોરારી બાપુ ચોપાઇનો અર્થ પુછે એટલું જ્ઞાન પ્રાપ્ત થાઓ. માર્ક ઝુકરબર્ગ ફેસબુકનું બીજુ નામ પુછવા આવે એવી પ્રસિદ્ધિ મળે. નિર્મલબાબા એની રોકાયેલી કૃપા હાલતી કરવા તમારી પાસે આવી ડબલ માઈકમાં વિનંતી કરે. બાબા રામદેવ યોગ શીખવા જુની ગોદડી લઈ તમારી પાસે આવે. અમિતાભ એકટીંગ શીખવા તમને મીસકોલ મારે. તમને દેખી કોરોના પોતે માસ્ક પહેરી લે.
*બસ આટલી તમારી જાહોજલાલી ફાટી નીકળે એવી દિવાળી અને નવા વરસની શુભકામનાઓ ખુશ રહો મસ્ત રહો હસતા રહો.*
🪔
✨
-Krishna