આ ત્યોહાર ની શુભેચ્છા પોતાની અંદર બિરાજમાન ભગવાનને,
આ ત્યોહાર નું પ્રથમ વચન ખુશ રહેવાનું પોતાનામાં વસતા ભગવાનને,
આ ત્યોહાર માં આવનાર દરેક ખુશી માણી ને અર્પણ ખુદમાં રહેતા ભગવાનને,
દોસ્ત! આ ત્યોહારમાં ખુદને વધામણાં અને જન્મના કર્મની ફર્જ બજાવવાનું વચન અંતરમાં વસતા ભગવાનને!
-Falguni Dost