Happy *ધનતેરસ*
દરિયા પાસે ગમે તેટલું પાણી હોય પણ તેનાથી તરસ ક્યારેય ના મટે,
એના માટે તો એક લોટો મીઠું પાણી કાફી છે..
બસ *ધન ની તરસનું પણ એવું જ છે*
તમારી પાસે લખ લૂંટ પૈસો હોય પણ *સંતોષ* ના હોય તો ધનની તરસ ક્યારેય ના મટી શકે..
તમારી ધન ની તરસ સદાય માટે મટી જાય અને આપ, આપની અપાર સંપત્તિથી સુપાત્ર દાન કરી, જીવનને સાર્થક કરી શકો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના 🙏🙏🙏
અમીર એ નથી કે જે પૈસાદાર છે
પણ અમીર એ છે, જે દિલદાર છે..
HAPPY ધનતેરસ
-PRITEN & FAMILY.