આજે એ કારમી અગીયારસ છે, જે દીવસે એક મા બાપે દીકરી ખોયેલ, એક પરીવારે હસતી ખીલતી ફુલવાડી, સમાજની ખોટી રીસ રસમોએ એક નીર્દોષ ને હવનમાં હોમી દીધી, એક ખુબ્બજ હિમત વાળી ,ધીર ગંભીર, ગુણવાન , સંસ્કારી,દાનવીર, પરીવારની લાડકી પરોપકારી દીવ્ય આત્માએ જીવન કરતા મોતને વ્હાલું કરેલ, એ કોખ ધન્ય છે જે કોખે આવી પુન્ય આત્મા જન્મ લે છે, એ બાપ મહાન છે જેની એ દીકરી બની,
આજે એ મનુસ દીવસ છે જ્યારે આ ધરતી સુની બની
માણસ જતા રહે યાદો રહી જાય છે, સારા વિચારો છોડી જાય છે, અને આ રીતે સ્મરણોમાં જીવંત રહી અમર બની જાય છે,
હે દીવ્ય તેજોમય આત્મા ને ભાવ ભીની શ્રદ્ધાંજલી😭😭😭
ઓમ શાંતિ 🙏💐