૧) સ્ત્રી એ પુરુષનો પોષાક છે,
પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.
....મિલ્ટન
૩) માણસના મનમાં જેવા વિચાર હોય છે તેવું જ તેના વર્તન અને વાણીમાં પ્રતિબિંબિત થાય છે.
..... રામકૃષ્ણ પરમહંસ
૩) જેમ પ્રેમ અને મૃત્યુ એ જાત અનુભવની વ્યક્તિગત
બાબત છે તેમ ‘વિચાર’પણ જાત અનુભવની વીત છે
..... રઇશ