જે હતો એ રહ્યો નથી
જે છું એ કોઈને ખબર નથી
કાલે જે યાદો સાથે હતી આજે નથી
ઢળતી સાંજ બધું વિસરવા દેતી નથી
કહેવું સહેલું છે બધુજ,
પણ કરવું ???
આપ્યું વચન જીવ છે ત્યાં સુધી તું છે ,
બધા વચન પડ્યા માળિયા મા ,
એક નવુ વચન તૈયાર થઈ રહ્યું ફરી માળિયા મા ચડવા
બસ બંધ કરો આ રમત ને ,એક જિંદગી ,એક અવતાર
માણો એને નિખાલસતાથી ,
શબ્દો ની માયાજાળ ન રચો ,કારણ ઢળતી સાંજ બધું વિસરવા દેતી નથી
નફરત થવા લાગી આ આયખા થી , કોણ સમજાવે બસ યાદ છે એ નથી હકીકત .
અંતમા RIP feeling 😔
(હેત)