મનુષ્ય અવતાર માત્ર બેજ કાર્ય માટે મળ્યો છે, (૧)જરૂરત મંદ લોકોની નીસ્વાર્થ ભાવે મદદ કરવા, તેમજ (૨) સદકાર્ય માં અન્યની મદદ લેવા માટે,
કર્મ કરો કર્તવ્ય નું પાલન કરવા અને સાજે શીવ આગળ ધરી શીવોહમ એટલેકે ઓમ સ્વાહા કરો, આવતા જન્મ માટે કારક શરીર બનવા કંઈ ભેગું થશે તો જન્મ ધારણ થશે ને,
કંઈ કાર્ય ને શિધ્ધ કરવું હોય તો પહેલાં સંકલ્પ કરો, સંકલ્પ વીના સિધ્ધિ નહીં મળે
ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya