Gujarati Quote in Poem by મનોજ નાવડીયા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાગળ પર આડા અવળાં ચિત્ર જોયાં,
કલમને ભ્રમણ કરાવતો નાનો બાળક,
અદભૂત આનંદમાં ખોવાયેલો તે,
આ કળા જોઈને આશ્ચર્ય પામતો હું,
વિચાર કરતો હું, જો બાળક એક ભગવાન,
તો હું ભ્રમણ કરતો એક કલમ...

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111759366
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now