Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શસ્ત્રો પુજે ક્ષત્રિયઓ પર્વે, રાવણ રોળ્યો રામે
શિવ આશિષ આપો સુરજ, વિજયાદશમે ભાણ.

અર્થાત:
હે ભગવાન ભાસ્કર આજના શુભ દિવસે ક્ષત્રિય શસ્ત્ર નું પુંજન કરે છે, આ શુભ દિવસે ભગવાન શ્રીરામ મર્યાદાપુરુષોત્મ આપે આજ દિવસે તમે રાવણને રણ મા રોળી ને વિજય મેળવ્યો એટલે આજના દિવસને વિજયાદશમી તરીકે ઉજવાય છે.

આજના પાવન પર્વ હે ભગવાન આદિત્યનારાય સદા સર્વદા ક્ષત્રિય ની ઇજત આબરુની રક્ષા કરજો,
હે ભગવાન સુર્યનારયણ બાપ આપના શરણોમા હુ નિત્ય કોટી કોટ વંદન કરુ છુ....

Gujarati Motivational by Jay Vora : 111757357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now