Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારો સાથ તું,
મારો સંગાથ તું.
મારા જીવનનો અર્થ તું,
મારા જીવનનો અંત તું.
મારા વિશે નું મંતવ્ય તું,
મારા જીવનનું અસ્તિત્વ તું.
મારા જીવનનું અભિન્ન અંગ તું,
મારા જીવનનું અંતિમ ચરણ તું.
મારા જીવનનું કેન્દ્ર બિંદુ તું,
મારા જીવનનું મધ્ય ભાગ તું.
મારા જીવનનું કર્તવ્ય તું,
મારા જીવનનું પુર્ણ રૂપ તું.

મારા જીવનનું સત્ય તું,
મારા જીવનનું બળ તું.
મારા જીવનનું ઋણ તું,
મારા જીવનનું ક્ષણ તું.
મારા જીવનની નવી દિશા તું,
મારા જીવનની કલ્પના તું.
મારા જીવનનું સ્વપ્ન તું,
મારા જીવનનીનું"સ્વયમભુ" તેજ તું!

-અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111757066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now