आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला ।
यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत् ॥
ભાવાર્થ -- આશા એ એક વિચિત્ર અને આશ્ચર્યજનક સાંકળ છે, કેમ? તો કહે છે કે એ સાંકળથી બંધાયેલા દોડંદોડ કરે છે, પણ જે એનાથી ખુલ્લા છે, બંધાયેલા નથી, એ જાણે પગ (હોવા છતાં પગ) વગરના હોય એમ એક જ સ્થળે સ્થિર ઊભાં રહે છે!
🙏 શુભ બુધવાર! 🙏