https://youtu.be/xHctuqc5OMk
આ પુરુષ એ આ ઉપવનમાં ખીલેલુ નિઃસ્વાર્થ ગુલાબ છે .. આ મારી સ્વરચિત રચના એક વખત જરૂરથી સાંભળજો.. સ્ત્રીઓ ઉપર તો બધાંએ ઘણું બધું લખ્યું છે.. મેં એક પ્રયાસ કર્યો છે જો આપ સાથ સહકાર આપશો તો આગળ બીજું ઘણું રચવું છે... તો તમારાં કિંમત સમયમાંથી બે મિનિટ ફાળવશો... અને ગમે તો જરૂર શેર કરીને બીજાને સંભળાવજો....
તમે મને સાંભળી એ બદલ હું દિલથી આપની આભારી છું...
🙏🙏🙏🙏🙏