ગરબા
હાલો હાલો જલદી જલદી હાલો.
આપણે સખી સહેકિયો સંગ ગરવા રમવા ચલીએ.
મોઢું થાય તો કેબ કરી લેસું.
રસ્તો તો જાણું છું.
કંઇ બાંધો નય.
ટાઈમ પણ પોચી જાંસુ તો સારું હો.
તમે લોગોં રાજી છો ને.
દાંડીયા તો માતા જી ની
મંદિર માં મળસે.
ડ્રેસ રાખી લીધી ને
મિત્રો .
બસ તો દેર ન કરીએ.
ગરબા મહોત્સવ માં નામ તો એન્ટ્રી છે
માતા ની ચરણ બંદના કરી ને નવરાત્રી પર મા નાં ગીત પર દાંડીયા નૃત્ય સુરું કરીશું.
જય માત દી જય માતા દી બોલીએ.
-Anita Sinha