Gujarati Quote in Microfiction by Maitri Barbhaiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખુ વર્ષ જે રડતી રહી પોતાની સાથે થતાં ગેરવર્તન પર,
આખું વર્ષ જે લડતી રહી પોતાના અધિકારો મેળવવા માટે,
હવે નવ દિવસ શક્તિ નું નામ આપી આ પર્વની ઉજવણી કેમ?
ઘરમાં રહેતી સ્ત્રી ખુદ દેવી સમાન છે,
તેમને ખુશ રાખો, સારી રીતે વર્તન કરો,
તો કોઈ માતાજીની પૂજા કરવાની આવશ્યકતા નથી!
ઘરની સ્ત્રી જો રાજી હશે કોઈ પુરુષ ને લક્ષ્મી કે કોઈ દેવીને પ્રસન્ન કરવાની જરૂર નહીં પડે!

Gujarati Microfiction by Maitri Barbhaiya : 111755494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now